વધુ જગ્યા હોય તો કિચન ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે છે.
જરૂરિયાત મુજબ ગોડ , ખાતર, પાણી અને પાંકસંરક્ષણનાં પગલાં લેવાં જરૂરી છે.
બગીચામાં ખેતીકાર્ય માટે ઉપયોગી નાનાં સાધનો જેવાં કે ગાર્ડન ટુલ્સ, દાંતરડા, ખુરપી, દવા છાંટવાનો પંપ વગેરે રાખવાં ખાસ આંવશ્યક છે.
