શું તમારે એક નાનો છોડ બીજી જગ્યાએ સરળતાથી વાવવો છે ? તેના માટે મળે છે ક્વિક પ્લાન્ટર હાથથી વપરાતું સાધન છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂળ સહીત માટીના પીંડા સાથે ફેરરોપણી માટે આ સાધન આદર્શ છે. શું તમને જાણવી ગમે છે તો ફેસબુકના માધ્યમથી પ્રતિભાવ આપજો .
વધુ વિગત માટે ફોન કરો. 9825229966
