જો તમે RKGC ફેસબુક ફોલોઅર છો તો તમારા માટે દેશી ઓર્ગનિક શાકભાજીના બીજનું ફ્રિ વિતરણ શરુ છે




જો તમે RKGC ફેસબુક કોમ્યુનિટી ના ફોલોઅર્સ હો તો દેશી બીજ આ ચોમાસા માટે વિના મુલ્યે મેળવી લો , આ રહી બીજ મેળવવાની વિધિ 

જો તમે પણ ફ્રી બીજ મેળવવા માંગતા હો તો રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના ફેસબુક અને ટેલીગ્રામના મેમ્બર બનવું અનિવાર્ય છે. 

અત્યારે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટી અથવા RKGC સર્ચ કરો અને આ પેઇઝને લાઈક કરો. તેમજ ટેલીગ્રામ એપ ઇન્સ્ટોલ કરી અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  https://t.me/prohomegarden 

RKGCના સોશિયલ મીડિયામાં મેમ્બર બન્યા બાદ જ તમે ફ્રી બીજ મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરશો અને  તમારું રજીસ્ટ્રેશન માટે RKGC24 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. 
Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price