અળવી,ની ગાંઠ , આદુ હળદર ગ્રોબેગ માં વાવી શકાય છે
ધાણા, મેથી, પાલક, જેવા લીફી વેજીટેબલ ખુબ સારા થાય છે તેમાં એક્ઝોટિક લેટસ , બ્રોકોલી પણ પસંદગી કરી શકાય .
આ ઉપરાંત વધુ જગ્યા હોય તો, પપૈયા, મીઠો લીમડો સરગવો, ગ્રાફ્ટેડ લીંબુ, કેળ જેવા છોડ મોટી ગ્રોબેગમાં વાવી શકાય
