ચાલો ઘર આંગણે ન્યુટ્રીશનલ ગાર્ડન બનાવીયે.


''પહેલું સુખ તે જાતે નર્યા'' ગુજરાતી ભાષાની આા કહેવત હંમેશ માટે યથાયોગ્ય રહેશે કારણ કે જેનું સ્વાસ્થ્ય સારું તેનું બધું જ સારું. આપણા સમતોલ આહાર માટે ભોજનમાં વ્યકિત દીઠ દરરોજ આશરે ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. આપણને ઘણી વાર  ઝેરી ખેત રસાયણના ઉપયોગ કરી ઉગાડેલા શાકભાજી બજારોમાં વેચાતા જોવા મળે છે. આથી ઝેરી ખેત રસાયણો વગરની પ્રાકૃતિક અથવા સેન્દ્રીય ખેતી પધ્ધતિથી ઉગાડેલ શાકભાજીનો આહારમાંં ઉપયોગ કરવો હોય તો ઘર આંગણે  ઉત્પાદન કરવું જરૂરી થઈ પડયું છે.  RKGC ફેસબુક કપ્મ્યુનિટી તમને રાજકોટમાં મદદ કરશે .આ માટે જરૂરી માગ્દર્શન આપણે આપણી RKGC ફેસબુક કોમ્યુનિટીની માં આપ  આને લગતા પ્રશ્નો પૂછી શકો છો .ચાલો “જાતે પકવો - જાતે ખાવ”  કોન્સેપટમાં જોડાઈએ , થોડી અગવડતા અને થોડું શીખવું પડશે પણ આપણને મળશે ઓર્ગનિક શાક આપણા આંગણે .

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price