કિચન ગાર્ડનિંગ માટે રોગ જીવાત માટે ઓર્ગનિક ઉપાય



જમીનજન્ય રોગો હોય તો ટ્રાયકોડર્મા વીરડી પ ગ્રામ/લિટર પાણીનું દ્રાવણ બનાવી જમીનમાં છોડની આજુબાજુ રેડવું. ચૂસિયા (સફેદમાખી, મોલોમશી, લીલી પોપટી, થ્રીપ્સ) માટે  વરટીસિલિયમ લેકાની, બ્યુવેરીયા બેસીયાના બંને પ ગ્રામ/લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઈયળ જોવા મળે તો હાથથી વીણીને અથવા બ્યુવેરીયા બેસીયાના, મેટારાઈઝીયમ એનીસોપ્લી બંને પ ગ્રામ/લિટર પાણીમા ભેગાં કરી છંટકાવ કરવો. ચીકટો (મીલીબગ) હોય તો વરટીસિલિયમ લેકાની પ ગ્રામ/ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જીવાતથી થતા નુકશાનને બચાવવા જીવાત આવતા પહેલાં ૧પ૦૦ પીપીએમના સાંદ્રતાવાળા નીમ ઓઈલને ૪ મી.લી./ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તથા આ છંટકાવ દર ૧પ દિવસે કરતાં રહેવું.

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price