ઉમેશભાઈ પાણી ઓછુ આપો અને પહેલા એટલા ઘાટા બીજ ન વાવવા જોઈએ.તેમાંથી સારા છોડ હોય તેવા 3-૪ છોડ રાખો અને બીજા કાઢી નાખોવધુ માહિતી માટે વાચતા રહો:પ્રશ્નો પૂછવા ફોટો મોકલો : https://tinyurl.com/3ksvurjbદરરોજ વાંચવા અમારી સાથે જોડાવ - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchengardencommunity/